લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 16 June 2026

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી


Ahmedabad Crime News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં મહિલાઓની છેડતીના બનાવો વધતાં તેમની સલામતી સામે સવાલો ઊભા થયા છે. નરોડા વિસ્તારમાં પિયર આવેલી એક મહિલાની પડોશમાં રહેતા શખ્સે સીડીમાં હાથ પકડી, પોતાના ઘરે આવવાનું કહીને છેડતી કરી હતી. એટલું જ નહીં, મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપીએ લાજવાના બદલે ગાજીને તેના ભાઈ સાથે મારામારી પણ કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડાની એક સોસાયટીમાં રહેતી 20 વર્ષની મહિલાએ કઠવાડા રોડ પર રહેતા રાજેન્દ્રભાઈ નામના શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RWfusNP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages