અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 16 June 2026

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર


Ahmedabad Domestic Violence case: નરોડા વિસ્તારમાં બીજા લગ્ન બાદ પણ મહિલાને સાસરીનું સુખ પ્રાપ્ત ન થયું હોવાનો એક  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત થતા ગૃહકલેશના કારણે લગ્નના માત્ર 2 વર્ષમાં જ ઘર સંસાર પડી ભાંગ્યો છે. પતિ છેલ્લા 1 વર્ષથી અન્ય મહિલા સાથે વાતચીત કરતો હતો, જે અંગે પત્નીએ પૂછપરછ કરતાં તેને ઢોર માર મારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે કંટાળીને મહિલા છેલ્લા 2 મહિનાથી પોતાના પિયરમાં રહેવા મજબૂર બની છે. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3to7fkE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages