
ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી
સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે, મને નથી લાગતું કે તત્કાળ કોઈ સમજૂતી સધાશે મને તેમની પર વિશ્વાસ નથી : સાદગી
નવી દિલ્હી: ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રવિવારે (અમેરિકી સમય પ્રમાણે)ને સમજૂતી ઉપર હસ્તાક્ષર થઇ જશે જ્યારે ઇરાને રવિવારના ટાઈમિંગ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આમ છતાં ટ્રમ્પે તેનો દાવો ફરીવાર કરતાં કહ્યું હતું કે રવિવારે જ ડીલ થઇ જવી જોઇએ. થશે પણ ખરી, નહીં તો અંતિમ વિકલ્પ વિચારાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aK23dGO
No comments:
Post a Comment