
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે નિર્ણય
- જોકે ઓછું માયલેજ, સપ્લાય પુરવઠો કે પમ્પો પર વ્યવસ્થા સહિત અનેક પડકારો ઇથેનોલ સામે રહ્યા છે
- ટૂંક સમયમાં ટોચની કંપનીઓ ઇથેનોલથી ચાલતા વાહનો માર્કેટમાં લાવશે તેવો કેન્દ્રીય મંત્રીનો દાવો
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતીન ગડકરીએ ઇથેનોલને લઇને મોટી જાહેરાત કરી છે. ગડકરીએ ભારતમાં ઉપયોગી ઇ૧૦૦ ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણના ઉપયોગને મંજૂરી આપતા નિયમો પર સહી કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે દેશમાં પુરી રીતે ઇથેનોલ પર ચાલતા વાહનો આવવાનું પણ શરૂ થઇ જશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XR6BIKz
No comments:
Post a Comment