અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 13 June 2026

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો


અમદાવાદ,શનિવાર

અમદાવાદ રેલવે વિભાગમાં ટ્રેક ડ્રાઇવર તરીકે કરતા કર્મચારી નિષ્ઠા પૂર્વક નોકરી કરતા ન  હતા. જેથી ઉચ્ચ અધિકારીએ તેમને ચાર્જશીટ આપી હતી જેની અદાવત રાખીને અધિકારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં અધિકારી મોપેડ લઇને જતા  હતા ત્યારે વટવામાં રેલવે સ્ટેશન પાસે તેમના વાહનનો બાઇકથી ટક્કર મારી હતી અને અધિકારીનો હાથ પકડીને મચકોેડી નાંખીને તેમને ઢોર માર મારીને હવ પછી ચાર્જશીટ આપીશ તો મારી નાંખવાની તથા પરિવાર પર હુમલો કરવાની ધમકી આપી હતી. આ બનાવ  અંગે કાલુપુર રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bzm4hlx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages