
Gujarat Weather Forecast: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે. હવામાન વિભાગ મુજબ, આગામી 30 જૂન સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. બુધવારે (24 જૂન) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
IMD અનુસાર, 21 જૂને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hm5cbij
No comments:
Post a Comment