રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 May 2026

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન


- ગુજરાત ટાઈટન્સ હોમ ગ્રાઉન્ડ પર પાંચ વિકેટે હાર્યુ : પ્લેયર ઓફ ધ મેચ કોહલીના 42 બોલમાં 75 રન

- ચેન્નાઈ અને મુંબઇ પછી સતત બે ટાઈટલ જીતનાર બેંગલુરૂ ત્રીજી ટીમ બની : ગુજરાત ટાઈટન્સ 20 ઓવરોમાં 8 વિકેટે 155, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના 18 ઓવર્સમાં 161/4

- વિજેતા બેંગલુરુની ટીમને રૂા. 20 કરોડનું ઈનામ

અમદાવાદ: વિરાટ કોહલીએ ૪૨ બોલમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૭૫ રન ફટકારતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ સતત બીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનતા ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે બે ઓવર બાકી હતી ત્યારે પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. કોહલીએ ૧૮મી ઓવરના આખરી બોલે જીત માટે એક રનની જરૂર હતી ત્યારે અર્શદને છગ્ગો ફટકાર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/stNHL26

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages