અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 May 2026

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા


BRTS Run Special Buses For IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (31 મે, 2026) ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL-2026ની ફાઇનલ મેચ રમાશે. IPL-2026ના મેચના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે.


from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TDQGP0t

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages