
- તેજ હવાના તરખાટ અને કરાના કેર વચ્ચે વીજળીની વિપદા !
- યુપીનું બાંદા 47.5 ડિગ્રીમાં ભઠ્ઠી બન્યું, રાજસ્થાનનું શ્રીગંગાનગર 47.1 ડિગ્રીમાં શેકાયું : દિલ્હી-હરિયાણાને ગરમીથી રાહત
નવી દિલ્હી : દેશમાં ઘણાં રાજ્યોમાં આંધી અને વરસાદની સ્થિતિ રહી હતી, તો ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ગરમીથી કોઈ રાહત મળી ન હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/K2ECBl9
No comments:
Post a Comment