
વધુ
એક માર્કેટિંગ ગિમિક હોવાની અટકળ
આલિયા, શાહરુખ, કાજોલ સહિતના નિકટના લોકોને પણ અનફોલો કરી દીધા
મુંબઇ - કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શાહરુખ, કાજોલ, આલિયા સહિત મોટાભાગના સેલિબ્રિટીઓને અનફોલો કરી દીધા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/q4iepPo
No comments:
Post a Comment