અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 May 2026

અમેરિકી હુમલાથી ઈરાન ધૂંધવાયું : કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઇલ છોડયાં : યુધ્ધ વિરામ ભંગનો આક્ષેપ કર્યો


અમેરિકા-ઈરાન વચ્ચે સીઝ-ફાયર જેવું રહ્યું નથી : અમેરિકાએ બંદર અબ્બાસ પર હુમલો કર્યો, ઈરાને કુવૈત સ્થિત યુએસના બેઝ પર હુમલો કર્યો

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી વધતી જ જાય છે. અમેરિકાએ ઈરાનનાં બંદર અબ્બાસ ઉપર હુમલો કર્યો તેના જવાબમાં ઈરાને કુવૈત સ્થિત અમેરિકાના મિલીટરી બેઝ ઉપર મિસાઇલ્સ છોડયા હતા. આ હુમલાથી તે સેના મથકને સારું એવું નુકસાન પણ પહોંચ્યુ ંછે. અમેરિકાએ છેલ્લા ૪૮ કલાકમાં બીજી વખત ઈરાન પર હુમલો કર્યો હતો. આ હુમલાઓને અમેરિકામાં સેન્ટ્રલ કમાન્ડે આત્મરક્ષણ માટેની કાર્યવાહી સમાન ગણાવ્યો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8XDy5R4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages