કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 17 May 2026

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા


પાક.માં તાલિમમાં જે કાશ્મીરનું વર્ણન કરાયું તેનાથી અલગ સ્થિતિ જોવા મળી

ગયા મહિને ઝડપાયેલા આતંકી ઉસ્માને એનઆઇએ સમક્ષ ઘૂસણખોરીની પ્રક્રિયા સહિતના રાજ ખોલ્યા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી ઘૂસી આવેલા એક આતંકીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ આતંકવાદી આમ તો મોટા હુમલાના ઇરાદાથી ઘૂસ્યો હતો જોકે જ્યારે જમ્મુ કાશ્મીરની જીવનશૈલી જોઇ તો તેનામાં થોડા ફેરફાર જોવા મળ્યા, આતંકીને ટાલ હોવાથી તેણે સૌથી પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું, શ્રીનગરના એક ક્લિનિકમાં ગુપ્ત રીતે આ આતંકીએ હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું. 


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7nSupr6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages