અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 17 May 2026

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ


Ahmedabad news: અમદાવાદથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં અઢી કરોડના દાગીનાનું એક પાર્સલ ગુમ થયું હતું. આ ચોરી કેસમાં પોલીસે અકાશા એર કંપનીના મેનેજર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ. 58 લાખ કબજે કર્યા હતા. પોલીસે તપાસ કરતા જેની પાસે દાગીના વેચ્યા હતા તે રતનપોળનો સોની મહારાષ્ટ્ર ભાગી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમદાવાદથી ફ્લાઇટમાં આરોપી ગયો હતો અને બેંગ્લોરથી પાર્સલની ચોરી કરીને પરત આવી ગયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OQ1CfkE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages