ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 16 May 2026

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી


- યુદ્વના ધોરણે આયાત અંકુશના વધુ પગલાં લેવાયા

- ચાંદીની અમુક કેટેગરીની આયાત માટે આરબીઆઈની મંજૂરી જરૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશ બહાર જતાં વિદેશી હૂંડિયામણને અટકાવવા યુદ્વના ધોરણે આયાત અંકુશો મૂકવા માંડયા છે. સોનાની આયાત પર ડયુટીને ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કર્યા સાથે આયાત અંકુશો મૂક્યના બે દિવસમાં જ હવે ચાંદીની આયાતને પણ મુક્ત કેટેગરીમાંથી હવે પ્રતિબંધિત કેટેગરીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર નોટીફિકેશન થકી આજે સરકારે વિવિધ કેટેગરીની ચાંદીની આયાત પર અંકુશો લાદી દીધા છે. ચાંદીની ઈંટો-બિસ્કિટ કે પાવડર સ્વરૂપ કે પછી ઘડેલી કે ટિપેલી ચાંદીની આયાત માટે પણ સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gcwIOln

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages