શાહરૂખ અને સલમાનની ટાઇગર વર્સીસ પઠાનના નિર્માણની હાલ યોજના નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 22 April 2023

શાહરૂખ અને સલમાનની ટાઇગર વર્સીસ પઠાનના નિર્માણની હાલ યોજના નથી


- હજી તો ફક્ત આ ફિલ્મ વિશે આઇડિયા જ આવ્યો છે સ્ક્રિપ્ટ પણ તૈયાર નથી

મુંબઇ: યશરાજ ફિલ્મસ હાલ શાહરૂખ કાન-સલમાન ખાન ટાઇગર વર્સીસ પઠાન ફિલ્મ બનાવાની તૈયારીમાં નથી. આ ફિલ્મ બદલ ઘણા વિરોધાભાસ રિપોર્ટ ફરી રહ્યા છે કે, આ પ્રોજેક્ટ થોડા સમયમાં જ શરૂ કરવામાં આવશે. 

પરંતુ એક સૂત્રના અનુસાર,હાલ આ ફિલ્મ બનાવાની કોઇ યોજના નથી. હાલ ટાઇગર વર્સીસ પઠાન વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. હાલ આ ફિલ્મ બાબતે ફક્ત આઇડિયા જ આવ્યો છે. બન્ને એકટરો સાથેની વાતચીત પર પ્રારંભિક  સ્ટેજમાં છે.

 તેમજ આ ફિલ્મને લઇને કોઇ  સ્ક્રિપ્ટ પણ તૈયાર નથી. યશરાજ હાલ વોરની સિકવલમાં વ્યસ્ત છે, જેનું દિગ્દર્શન અયાન મુખર્જી કરીરહ્યો છે.મને નથી લાગતું કે આ પ્રોજેક્ટ પર જલદી જ કામ શરૂ કરવામાં આવે. 

આ પ્રોજેક્ટ માટે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સુપરસ્ટારની તારીખો સાથે મેળવવાનું કામ સમસ્યા 

બનવાનું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/41PBD70

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages