બોલીવૂડ ડ્રગ કનેકશન : અભિનેતા અર્જુન રામપાલની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પૂછપરછ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

બોલીવૂડ ડ્રગ કનેકશન : અભિનેતા અર્જુન રામપાલની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પૂછપરછ કરી

મુંબઈ તા. 13 નવેમ્બર, 2020, શુક્રવાર

બોલીવૂડ ડ્રગ કનેકશનના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે અભિનેતા અર્જુન રામપાલની પૂછપરછ કરી હતી. અનેસીબી અર્જુનને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. બીજીતરફ ડ્રગ  પ્રકરણમાં ઓસ્ટ્રેલિયન આર્કિટેકટ પૉલ બારટૅલની ધરપકડ કરવામાં આવી છે.

અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને અગાઉ એનસીબીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. ઓફિસમાં આવો એનસીબીના અધિકારીઓએ નશીલા પદાર્થના મામલામાં તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી. એનસીબી તેની ફરી પૂછપરછ કરી શકે છે. બીજીતરફ હાલમાં અર્જુ રામપાલના નિવાસ્થાને છાપો મારી એનસીબીએ ઝીણવભરી તપાસ કરી હતી તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાની પણ ડ્રગ કનેકશનમાં સતત કલાકો પૂછપરછ કરાય હતી.

ડ્રગ કનેકશનમાં સંડોવણીની જાણ થતા ગ્રબિએલાના ભાઇની ધરપકડ કરાય હતી. આ સિવાય તેના ભાઇની પૂછપરછ બાદ એનસીબીએ મુંબઇથી ઓસ્ટ્રેલિયન આર્કિટેકટ પોલ બારટૅલની ધરપકડ કરી છે.

બોલીવૂડના પ્રખ્યાત નિર્માતા ફિરોજ નડિયાદવાલાના ઘરે અગાઉ એનસીબીએ છાપો મારી જરૃરી કાર્યવાહી કરી હતી. દરમિયાન ૧૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પછી આ નિર્માતાની પત્ની શબાના સઇદને પકડવાામં આવી હતી ડ્રગ પેડલર વાહિદ શેખે  પોલીસને તપાસમાં સબાનાનુ નામ જણાવ્યુ ંહતું. આરોપી શેખ પાસેથી શબાનાએ ગાંજો ખરીદયો હોવાનુ કહેવાય છે.

બાંદરામાં ફલેટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો આ કેસની તપાસ દરમિયાન બોલીવૂડના ડ્રગ કનેકશનની  જાણ થઇ હતી. ત્યારબાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરકપડ કરાય હતી. આ ઉપરાંત અભિનેત્રી દિપિકા પદૂકોણ, સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહની પૂચપરછ કરાય હતી.

બોલીવૂડ ડ્રગ કનેકશન ઃ અભિનેતા અર્જુન રામપાલની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પૂછપરછ કરી

બાંદરાથી ઓસ્ટ્રેલિયન આર્કિટેકટની ધરપકડ

from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32LKS0y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages