ક્રિકેટર કૃણાલ પંડયાને મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 November 2020

ક્રિકેટર કૃણાલ પંડયાને મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો



મુંબઇ,તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર

મુંબઇમાં છત્રપતી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઇથી આવેલા ક્રિકેટર કૃણાલ પંડયા ડીઆરઆઇના અધિકારીઓ  દ્વારા અટકાવવામાં આવ્યો હોવાનુ કહેવાય છે. તેની પાસેથી જરૃરી મર્યાદા કરતા સોનુ અને અન્ય વસ્તુ મળી હોવાની ચર્ચા થઇ રહી છે.

કોરોનાને લીધે દુબઇમાં આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે ફરી મુંબઇ ઇન્યિન્સ ટીમ આ ટુર્નામેન્ટની ફાયનલમાં વિજેતા બની હતી. ક્રિકેટર કૃણાલ પંડયા આ ટીમમાં હતો.

દુબઇથી કૃણાલ પંડયા વિમાનમાં મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. ત્યારે તેના સામાનની તપાસણી કરવામાં આવી હતી. એરપોર્ટ પર કસ્ટમ્સના  અધિકારીને કૃણાલ પાસે નિયમ કરતા વધુ સોનુ અને અન્ય કિંમતી વસ્તુ મળી હોવાનુ કહેવાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36vb2pp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages