
મુંબઈ, તા.18 જુન, 2020, ગુરુવાર
બોમ્બે હાઈકોર્ટની ચાર જજોની બેન્ચે સોમવારે નિર્દેશ જારી કર્યો છે કે રાજ્યભરની અને ગોવાની કોર્ટે આપેલા વચગાળાના આદેશો ૧૫ જુલાઈ સુધી લાગુ રહેશે. કોવિડ-૧૯ના રોગચાળાને પગલે આ નિર્ણય લેવાયો હતો.
જગ્યા ખાલી કરાવવી, મિલકત હસ્તગત કરવી અને તોડકામ જેવા અપાયેલા આદેશ પણ ૧૫ જુલાઈ સુધી રદ રહેશે.
જોકે પક્ષકારોને સ્ટે ઓર્ડર ઉઠાવવા માટે અરજી કરવાની છૂટ રહેશે. એમ આદેશમાં જણાવાયું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elSrPm
No comments:
Post a Comment