ટ્વિટરએ દિવાળી પર લોન્ચ કરી ખાસ ઈમોજી, ડાર્ક અને નોર્મલ મોડમાં થશે દિવો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 27 October 2019

ટ્વિટરએ દિવાળી પર લોન્ચ કરી ખાસ ઈમોજી, ડાર્ક અને નોર્મલ મોડમાં થશે દિવો


નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2019, સોમવાર

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરએ દિવાળીના પર્વ પર યૂઝર્સ માટે નવી ઈમોજી લોન્ચ કરી છે. નવી ઈમોજી દિવાળી પર થતા દીવા જેવી દેખાશે. જેને યૂઝર્સ ફોન પર જલાવી શકે છે. સાથે જ યૂઝર્સ નક્કી કરી શકશે કે ઈમોજી કેટલી ફ્લેમ આપશે. જ્યારે લાઈટ મોડમાં પ્ફેમ નાની અને ડાર્ક મોડમાં મોટી ફ્લેમ દેખાશે. 

ટ્વિટરએ નવી ઈમોજીની જાણકારી પોતાના આધિકારીક અકાઉંટ પર શેર કરી છે. ટ્વિટમાં લખ્યું છે કે આ દિવાળી પર તમે નક્કી કરી શકો છો કે દિયા ઈમોજી કેટલીક ચમકદાર હોવી જોઈએ. સાથે જ આગળ લખ્યું છે કે ડાર્ક મોડમાં એંડ્રોયડ અને આઈઓએસ યૂઝર્સને ઈમોજીની ફ્લૈમ વધારે ચમકદાર દેખાશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32NK6xX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages