કચ્છમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો ૪ માસથી પગારથી વંચિત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 July 2019

કચ્છમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો ૪ માસથી પગારથી વંચિત

ભુજ,બુધવાર

 કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને છેલ્લા ચાર માસાથી પગાર તાથા બે માસાથી પેશગીની રકમ ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સંચાલકોના કહેવા પ્રમાણે, ગત ફેબુ્ર-માર્ચ માસાથી પગાર મળ્યો નાથી અને નાથી પેશગીની રકમ મળી.

જિલ્લા મ.ભો.યો.ના અિધકારીઓના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર કક્ષાએાથી ગ્રાંટ ન આવતા આ મુશ્કેલી ઉભી થઈ છે. ટુંક સમયમાં ગ્રાંટની ફાળવણી થઈ જવાથી તમામ તાલુકાઓને રકમ ફાળવાઈ જશે. જિલ્લામાં ૧૭૪૬ જેટલા મધ્યાહન ભોજનના કેન્દ્ર ચાલી રહ્યા છે. ખાનગી સંસૃથા દ્વારા ગામડાઓમાં સરકારી શાળાને ભોજન આપવામાં આવે છે. મ.ભો.યો.ના સંચાલકને માસિક ૧૬૦૦ રૃપિયા, રસોઈયાને ૧૪૦૦ રૃપિયા અને મદદનીશને ૩૦૦-૫૦૦ જેટલો નજીવુ વેતન આપવામાં આવે છે. તેમાં પણ સમયયર પગાર થતો નાથી.હાલમાં તો ગત માર્ગ માસાથી લઈને ચાલુ જુન માસ સુાધીના ચાર માસાથી પગાર થયો નાથી. તેમજ મળવાપાત્ર બે પેશગીની રકમ પણ ચુકવાઈ નાથી. પગાર બાબતે સૃથાનિકાથી માંડીને ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરાઈ છે પરંતુ નિવેડો આવતો નાથી.

બીજી તરફ, મ.ભો.યો.ના કેન્દ્ર પર અનાજ કઠોળનો પુરતો જથૃથો મળતો ન હોવા અંગે પણ રજૂઆત કરાઈ છે. કેન્દ્ર સરકારે નકકી કરેલા ધારા ધોરણ મુજબ પુરતો પગાર પણ આપવામાં આવતો નાથી. સંચાલકોના જણાવ્યા પ્રમાણે, રાજય કેન્દ્ર સરકારનો પરિપત્ર મુજબ જો સંચાલકે કન્ટ્રી એડવાન્સમાં આપવામાં આવી હોય તો કેન્દ્ર ચાલુ રાખી શકે  આૃથવા બંધ રાખી શકે. બીજી તરફ બે માસાથી પેશગીની રકમ અછતગ્રસ્ત તાલુકામાં વેકેશનમાં પણ કેન્દ્ર ચાલુ રાખવાનો આદેશ હતો પણ સંચાલકો જણાવ છે કે, વેકેશનમાં કોઈ પણ જગ્યાએ કેન્દ્રો ચાલુ રખાયા ન હતા. સરકાર તાકીદે સંચાલકોને પગાર તાથા પેશગીની રકમ ફાળવે અને સમયસર અનાજ કઠોળનો જથૃથો ફાળવે તેવી માંગ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XolLvd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages