અમિતાભ બચ્ચને સુજીત સરકારની ફિલ્મ સાઇન કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

અમિતાભ બચ્ચને સુજીત સરકારની ફિલ્મ સાઇન કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 મે 2019, મંગળવાર

હાલમાં સમાચાર હતા કે અમિતાભ બચ્ચન મરાઠી ફિલ્મમાં કામ કરવાના છે. એ પહેલાં ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મની ચર્ચામાં હતી. જે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.તેમની અને ઇમરાન હાશ્મીની સાથે તસવીર પણ જોવા મળી હતી. હવે નવી બાતમી એ છે કે, અમિતાભ બચ્ચને ફરી એક વખત સુજિત સરકાર સાથે હાથ મેળવ્યા છે. બન્નેએ ે 'પીકુ અને પિન્કમાં સાથે કામ કર્યું છે. 

અમિતાભે પોતે રવિવારે આ ફિલ્મ વિશે જણાવ્યુ ંહતું. તેમણે પોતાના બંગલા પાસેની ભીડ સાથે પણ આ વાત શેયર કરી હતી. જોકે આ ફિલ્મના પાત્ર, વાર્તા તેમજ અન્ય સ્ટાર કાસ્ટ વિશે જાણવા મળ્યું નથી. 

હાલ પીઢ અભિનેતા સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જેમાંની 'બ્રહ્માસ્ત્ર, મરાઠી ફિલ્મ, તમિલ ફિલ્મો છે  તથા અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બમાં પણ  કા મકરે તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q5bDoQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages