ઘણાં લોકોને કાળો કલર એટલો ગમે છે કે દિવસે તો ઠિક રાતે પણ કાળા કપડાં પહેરીને સૂવે છે. ખરેખર તો આ યોગ્ય નથી. અહીં આજે એ વિશેની માહિતી આપવામાં આવી છે.

હિન્દુશાસ્ત્ર મુજબ રાતે કાળા કપડા ના પહેરવા જોઈએ કારણ કે આ રંગ નકારાત્કમતાનું પ્રતીક છે. રાતનો સમય નકારાત્મક શક્તિઓનો સમય હોય છે. તેથી જે વ્યક્તિ કાળા કપડા પહેરીને સૂવે તો નકારાત્મક શક્તિઓના વશમાં આવી જાય છે અને અનેક તકલીફોમાં ફસાય છે. તેથી જ શાસ્ત્રમાં રાતે કાળા કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાતે કાળા કપડા પહેરવાથી વાસ્તુદોષ પણ થાય છે. જેના લીધે ઘરમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અંદરોઅંદર ઝઘડા થાય છે.
નોંઘ - આ લેખની માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2McfCC3
No comments:
Post a Comment