કરણ જોહરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ સાથે વિકી કૌશલ કામ કરી રહ્યો છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

કરણ જોહરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ સાથે વિકી કૌશલ કામ કરી રહ્યો છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 મે 2019, મંગળવાર

કરણ જોહરના આગામી ડ્રીમ પ્રોજેક્ટ 'તખ્ત'ની સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ ચુકી છે. જોકે કરણ વિકી કૌશલના પાત્રને લઇને ફરી લખવામાં છે. 

આ ફિલ્મમાં રણવીર સિંહ 'શિખોવ અને વિકી કૌશલ ઓરંગઝેબના પાત્રમાં જોવા મળશે. રિપોર્ટસના અનુસાર રણવીરના પાત્રના સમાન જ વિકીના પાત્ર દમદાર બનાવા માટે કરણ ફરી તેના પાત્ર પર લખી રહ્યો છે. 

'તખ્ત'માં અનિલ કપૂર શાહજહાંનું પાત્ર નિભાવશે. આ ઉપરાંત કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડણેકર મહત્વના પાત્રમાં હશે. 

વિકી કોશલ બોલીવૂડમાં હરણફાળ ભરી રહ્યો છે. તે હવે બોલીવૂડના માંધાતાઓનો માનીતો બની ચૂક્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4Sb14

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages