અક્ષય કુમારનો પુત્ર સલમાન ખાનની અદામાં - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અક્ષય કુમારનો પુત્ર સલમાન ખાનની અદામાં

મુંબઇ તા.27 મે 2019 સોમવાર

 મોખરાના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારનો પુત્ર આરવ ભાટિયા થોડા સમયથી સતત મિડિયાને આકર્ષતો રહ્યો છે. એ પોતાની વિવિધ પ્રવૃત્તિ દ્વારા સમાચારોમાં ચમકતો રહ્યો છે. તાજેતરમાં એને જોઇને ઘણાને સલમાન ખાન યાદ આવી ગયો હતો.

આરવ મુંબઇ એરપોર્ટ પરથી પોતાની મમ્મી અભિનેત્રી કૉલમિસ્ટ ટ્વીન્કલ કન્ના સાથે આવી રહ્યો હતો. એનો પોષાક અને એની હેર સ્ટાઇનલ જોઇને ઘણાને સલમાન ખાન યાદ આવી ગયો હતો. 

આરવ લંડનમાં પોતાનો અભ્યાસ પૂરો કરીને મુંબઇ પાછો ફર્યો હતો. એ સમયે એની હેરસ્ટાઇલ સલમાન ખાન ટાઇપની  હતી. આવી હેરસ્ટાઇલ સલમાને પોતાની ફિલ્મ તેરે નામમાં કરી હતી એવી જોઇને ઘણાને સલમાન ખાન યાદ આવી ગયો હતો.

આ ફોટો તરત કોઇએ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો અને જોતજોતાંમાં આ ફોટોગ્રાફ વાઇરલ થઇ ગયો હતો. આરવના હાથમાં પોતાની એક બેગ હતી. ઘણાએ તરત એવી નોંધ પણ મૂકી હતી કે આ હેરસ્ટાઇલ સલમાન ખાનની છે. જો કે આરવ પોતાની મમ્મી સાથે અલગ મિજાજમાં દેખાતો હતો. સોશ્યલ મિડિયા પર એને સારો આવકાર સાંપડયો હતો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X3S4A6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages