ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુરલ ડિપાર્ટમેન્ટમાં આગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુરલ ડિપાર્ટમેન્ટમાં આગ

વડોદરા,તા.1 એપ્રિલ,2019,સોમવાર

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુરલ ડિપાર્ટમેન્ટમાં આગ લાગતાં ફાયર  બ્રિગેડના લાશ્કરોએ આગ કાબુમાં લીધી હતીં.

એમ એસ યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના મ્યુરલ ડિપાર્ટમેન્ટમાં આજે કેટલાક વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક આગ લાગતાં તેઓ બહાર નીકળી ગયા હતા.

આગનું કારણ જાણવા મળ્યું નથી.પરંતુ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે.આગમાં ફાયબર અને રેક્ઝિનનો જથ્થો લપેટાયો હતો.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યા હતા અને મુખ્ય માર્ગ પર  વાહન વ્યવહાર પર અસર થઇ હતી.





from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CPvu6i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages