
અમદાવાદ, તા. 1 એપ્રિલ 2019, સોમવાર
ફાગણ વદ બારસ - (વૃધ્ધિતિથિ) - ચાંદીમાં મંદી ?
આજે એપ્રિલ ફુલ - હસીમજાકનો દિવસ
પંચક સવારના 8 ક. 20 મિ.થી શરૂ.
દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય: 6 ક. 33 મિ. સૂર્યાસ્ત: 18 ક. 54 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 34 મિ. સૂર્યાસ્ત: 18 ક. 52 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 34 મિ. સૂર્યાસ્ત: 18 ક. 50 મિ.
જન્મરાશિ: આજે સવારના 8 ક. 20 મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે. ત્યારપછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર: ધનિષ્ઠા રાત્રે 9 ક. 45 મિ. સુધી પછી શતભિષા.
નવકારસી સમય: (અ) 7 ક. 21 મિ. (સૂ) 7 ક. 22 મિ. (મું) 7 ક. 22 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-મીન, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-ધન, શુક્ર-કુંભ, શનિ-ધન, રાહુ-મિથુન, કેતુ-ધન, ચંદ્ર-સવારના 8 ક. 20 મિ. સુધી મકર પછી કુંભ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 7-30 થી 9-00 (દ.ભા.)
વિક્રમ સંવત: 2075 સાધારણ સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2545
ઉત્તરાયણ / વસંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક: ચૈત્ર- 11 વ્રજ માસ- ચૈત્ર
માસ-તિથિ-વાર: ફાગણ વદ બારસ સોમવાર (વૃદ્ધિતિથિ)
- ભાગવત પાપમોચીની એકાદશી.
- આજે બારસ વૃધ્ધિતિથિ છે. અશુભ.
- પંચક સવારના 8 ક. 20 મિ.થી શરૂ.
- મહાપાત વૈદ્યૃતિયોગ 23-13 થી 27-00 સુધી.
- હસી-મજાકનો દિવસ.
- કર્ણાવતી, વ્રજરાયજીનો ઉત્સવ.
- ચાંદીમાં મંદી ?
- અનાજમાં ભાવ વધે ?
મુસલમાની હિજરીસન: 1440 રજ્જબ માસનો 24 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 આવા માસનો 18 રોજ રશ્ને
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Usoruf
No comments:
Post a Comment