ગાંધીનગર: CM રૂપાણીએ ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ગાંધીનગર: CM રૂપાણીએ ભૂલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, તા. 10 માર્ચ 2019 રવિવાર

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર, આરોગ્ય કમિશ્નર ડૉ. જયંતી રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tYsqjp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages