ભુજ, બુાધવાર
અછતની સિૃથતમાં ખેડૂતોનો પાક ઓછો ઉતર્યો છે ઉપરાથી તેના યોગ્ય વળતર ન મળતા વધુ એકવાર સરકાર ૫ જૂનાથી રવિપાકને ટેકાના ભાવે ખરીદશે. આ માટે ખેડૂતો નજીકના એપીએમસી કેન્દ્ર ખાતે નોંધણી કરાવી તેનો ફાયદો લઈ શકે છે.
સરકાર મગ,ચણા તાથા રાયડાને ટેકાના ભાવે ખરીદશે. જેમાં પ્રતિમણ મગ ૧૩૯૫ આૃથવા પ્રતિ કિવન્ટલ રૃ.૬૯૭૫, ચણા પ્રતિમણ રૃ.૯૨૪ એટલે કે પ્રતિ કિવન્ટલ રૃ.૪૬૨૦, તેમજ રાયડો પ્રતિમણ ૮૪૦ એટલે કે, પ્રતિ કિવન્ટલ ૪૨૦૦ ખરીદવામાં આવશે. અગાઉ મગફળી ખરીદી સમયે ખેડુતોને સમયસર જાણ ન થઈ હોવા ઉપરાંત ટેકાના ભાવ મોડેાથી જાહેર કરાતા અનેક ખેડૂતો ને ખોટ ખાઈને માલ વેચી દેવો પડયો હતો.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGRAgT
No comments:
Post a Comment