પાકિસ્તાન પર એરસ્ટ્રાઇ બાદ ચીનની પ્રતિક્રિયા, સંયમ જાળવો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

પાકિસ્તાન પર એરસ્ટ્રાઇ બાદ ચીનની પ્રતિક્રિયા, સંયમ જાળવો


નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર

ભારતીય વાયુલેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગમાં ભારતના હવાઇ હુમલા બાદ સંયમ જાળવવાનું આહ્વાન કર્યું છે.

ચીન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ એર સ્ટ્રાઇક કરતા ભારત પાકિસ્તાને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવો જોઇએ. દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા બંન્ને દેશો વચ્ચે સ્થિરતા જરૂરી છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U7YMnb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages