ગર્લફ્રેન્ડને ખુશ રાખવી હોય તો કરો આટલા કામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ગર્લફ્રેન્ડને ખુશ રાખવી હોય તો કરો આટલા કામ

જો તમે ઇચ્છતા હોવ કે તમારી ગર્લફ્રેન્ડ તમારા પર હંમેશા ખુશ રહે તો તમારે એની કાયમ પ્રશંસા કરવી જોઈએ. તમને થશે કે રોજે તો પ્રશંસા કેવી રીતે થાય? તો વાંધો નહીં તમારી સમસ્યાનું સમાધાન અમારી પાસે છે... પ્રેમના કેટલાક શબ્દો તમારા સંબંધને વધારે મજબુત બનાવવાની તાકાત રાખે છે. તો આજથી જ તમારા પાર્ટનર કે પ્રેયસીને આમ કહેવાનું શરૂ કરી દો જુઓ કમાલ.


આજે તુ બહુ સુંદર લાગે છે

દરેક છોકરી ઇચ્છે છે કે એની સુંદરતાના વખાણ થાય. તેથી એના વખાણ કરવાનું કદી ચુકશો નહીં.

તુ ખરેખર ટેલેન્ટેડ છે

દરેક છોકરી ઇચ્છે છે કે એની સુંદરતાની જેમ જ એના મગજના પણ વખાણ થાય છે. તેથી એના ટેલેન્ટના વખાણ પણ જરૂર કરો.

તારી સેન્સ ઓફ હ્યૂમર બહુ સરસ છે

આ કોમ્પ્લીમેન્ટ પાર્ટનર પાસેથી મળે તો છોકરીઓને બહુ સારું લાગે છે.

તુ બહુ હૉટ છે

આ જાદુઈ લાઈન તમારા જીવનમાં રોમાન્સ બમણો કરી શકે છે.

તુ લવિંગ અને કેયરિંગ છે

જીવનસાથી પોતાને લવિંગ અને કેરિંગ કહે તો મહિલાઓનું આત્મબળ વધી જાય છે.

તુ બહુ ટેકનોસેવી છે

જ્યારે કોઈ મહિલાને આ કોમ્પ્લીમેન્ટ મળે ત્યારે તે પોતાને વધારે સ્માર્ટ અને ફિટ ફીલ કરે છે.



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TybRVN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages