ભુજ,શનિવાર
કચ્છ નજીક અપર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા વિવિાધ વિસ્તારોમાં માવઠા થાય છે. તો થોડા દિવસ અગાઉ વાતાવરણ ચોખ્ખુ બનતા રોગચાળાના પ્રમાણમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ ફરીથી ભેજયુક્ત અને ઠંડુ હવામાન બનતા બેકટેરિયાજન્ય રોગચાળો ફેલાય તેવી આશંકા સેવાઈ રહી છે.
કચ્છમાં એકતરફ બેકટેરિયા જન્ય બિમારીઓમાં દિનપ્રતિદિનવાધારો થઈ રહ્યો છે. જેમાં સ્વાઈનફલુની પકડ પણ વધુને વધુ મજબૂત બની રહી છે. અત્યાર સુાધીમાં ચાલુ વર્ષમાં ૧૬૨ જેટલા સ્વાઈન ફલુના પોઝીટીવ કેસો નોંધાયા છે. તો મરણાંક પણ ૧૧ એ પહોચી ગયો છે. આ બિમારીઓ પાછળનં મુખ્ય કારણ વાતાવરણ પણ છે. હવામાન ભેજયુકત રહેવાથી બેકટરિયાઓ ઝડપાથી ફેલાય છે. અને લોકોને ચેપ લાગે છે તો આવી સમસ્યામાં બેકટેરિયા ખુલ્લા હવામાનમાં વાધુ સમય સુાધી જીવીત રહે છે. જેના પરિણામે બીજા વ્યક્તિઓને ચેપ લાગવાની શકયતા વાધુ રહે છે.ત્યારે આયોજનો યોગ્ય ગણી શકાય નહીં તો લોકોએ પણ તકેદારી રાખી બને ત્યાં સુાધી જાહેર સૃથળ પર જવાનું ટાળવું આૃથવા યોગ્ય માસ્ક અને નાક અને મોંને રક્ષણ આપી જવું જ હિતાવહ બન્યું છે. તો થોડા દિવસ અગાઉ ગરમીના પ્રમાણમાં વાધારો અને વાતાવરણ ચોખ્ખુ બનતા રોગચાળા ફેલાતો અટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ કચ્છ અને પાકિસ્તાન જોડતા પ્રદેશ પાસે અપર સાયકલોનીક સરકયુલેશનની સિૃથતિનું નિર્માણ થતા કચ્છમાં ઠેર ઠેર માવઠું થયું હતુ તેમજ ભેજના પ્રમાણમાં પણ વાધારો થયો હોવાથી ઠરે હવામાન ઠંડક ભર્યું બન્યું છે. હજુ આગામી દિવસોમાં હોળી-ધૂળેટીના પર્વ સુાધી વાતાવરણમાં ઠંડક બની રહેશે તેવુ અનુમાન લગાવી શકાય છે ત્યારે આ મિશ્ર યુક્ત વાતાવરણાથી ખાસ કરીને શરદી-ઉાધરસ અને વાયરલ તાવના કેસો વધ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HpwOzZ
No comments:
Post a Comment