ભાનુશાલી હત્યા કેસમાં છબીલના પુત્ર સિદ્ધાર્થની સીટ દ્વારા પુછપરછ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

ભાનુશાલી હત્યા કેસમાં છબીલના પુત્ર સિદ્ધાર્થની સીટ દ્વારા પુછપરછ

ભુજ,શનિવાર

ચકચારી સર્જતા પૂર્વ ધારાસભ્યના હત્યા પ્રકરણમાં તપાસનો ધમાધમાટ શરૃ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં છબીલદાસ પટેલના પુત્રની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રાજ્યભરમાં ચકચાર જગાવનારા જ્યંતિ ભાનુશાલીના હત્યા કેસમાં અત્યાર સુાધી રાહુલ પટેલ, નીતીન પટેલ, શશીકાંત કાંબલે, અસરફ અનવર શેખ તેમજ વિશાલ કાંબલેની ધરપકડ કરવામાં આવી હતી. વિશાલના રીમાન્ડ આજે પૂર્ણ થતાં તેને પુના યરવડા જેલમાં મોકલવામાં આવ્યો છે. દરમિયાન મુખ્ય આરોપી છબીલદાસ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલના સીટના અિધકારી સમક્ષ સાબરમતી ખાતે રજૂ થયો છે જેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુાધી આ કેસમાં પાંચ ઈસમોની ધરપકડ થઈ ચૂકી છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hb2fP0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages