ભુજના વોર્ડ.૬ની પેટાચુંટણીમાં થયું ૪૨.૬૬ ટકા મતદાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ભુજના વોર્ડ.૬ની પેટાચુંટણીમાં થયું ૪૨.૬૬ ટકા મતદાન

ભુજ, રવિવાર

ભુજના વોર્ડ.૬ની પેટાચુંટણીમાં આજે થયેલા મતદાનમાં ૪૨.૬૬ ટકા મતદારોએ પોતાના અિધકારનો ઉપયોગ કર્યો હતો. 

૧૧૮૦૦ મતદાર ધરાવતા આ વોર્ડમાં કોંગ્રેસના ચેતન શાહ તાથા ભાજપના ભૌમિક વચ્છરાજાની વચ્ચે ટક્કર હતી. જેમાં સામાન્ય ચુંટણીમાં થયેલા ૫૬ ટકાના મતદાન સામે પેટાચુંટણીમાં ઓછું મતદાન નોંધાયું હતું. આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર વિરુધૃધ ફરતા થયેલા વીડીયો તાથા અન્ય માહિતીઓના કારણે ભાજપને નુકશાન થઈ શકે છે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. ઉપરાંત જાતિ સમીકરણોના કારણે પણ ભારે ગરમાહટ જોવા મળી હતી.ત્યારે ૧૨ માર્ચના જૂની મામલતદાર કચેરીમાં થનારી મતગણતરીમાં કયા પક્ષનો ઘોડો રેસમાં જીત મેળવે છે  તે જોવું રહ્યું. મતદારો વ્યકિતલક્ષી મત આપ્યા છે કે પક્ષ જોઈને તેના પર સૌની નજર રહેશે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HroK1m

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages