એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લી.ના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની નિમણુંક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લી.ના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની નિમણુંક


ગાંધીનગર, તા. 10 માર્ચ 2019, રવિવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લી.ના અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ની નિમણુંક કરી છે સુત્રો જણાવે છે કે મંત્રીમંડળના વિસ્તરણની પગલે વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભારે વરસાદ ભરાયા હતા તેમને મીડિયા સમક્ષ આ સંદર્ભમાં આક્રોશ પણ આવ્યો હતો.

તેમજ કહ્યું હતું કે જ્યારે પણ વિસ્તાર થશે ત્યારે મારો સમાવેશ કરાશે તેવી બાહેધરી મને મુખ્યમંત્રી રૂપાણી એ આપી હતી પરંતુ વિસ્તારમાં મધુ શ્રીવાસ્તવ ની બાદબાકી કરી હતી જેને પગલે તેઓ ભાજપ સામે બળવો કરે એવી શક્યતા હતી ઉપરાંત શ્રીવાસ્તવ ધારાસભ્યોને પણ ઉશ્કેરી શકે તેમ હતા આથી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો ન થાય તે માટે હાઈ કમાન્ડે મધુ શ્રીવાસ્તવ નાનકડો દો ફાળવીને હાલ પુરતા તેમને શાંત કર્યા છે.


from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HdMtmD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages