કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા વર્તમાન સાંસદ ચાવડા રિપીટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા વર્તમાન સાંસદ ચાવડા રિપીટ

ભુજ, શનિવાર

આજે ભાજપ કેન્દ્રિય ૫ર્લામેન્ટરી બોર્ડ દ્વારા કચ્છ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદને રિપીટ કરવાનો નિર્ણય લેવાયો છે. એસસી અનામત એવી કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સેન્સ વખતે દાવેદારી કરનાર કોઈપણ ઉમેદવારોનો વારો આવ્યો નાથી.

કચ્છ બેઠક માટે ભાજપ દ્વારા તાજેતરમાં માધાપર ખાતે સેન્સ લેવાઈ હતી. જેમાં ૪૦ જેટલા દાવેદારોએ પોતાના બાયોડેટા રજુ કરીને પોતાને ચુંટણી લડવા માટે તૈયારી દર્શાવી હતી. જેમાં પૂર્વ સાંસદ, કચ્છ ભાજપના અન્ય નેતાઓ સહિતનાઓનો સમાવેશ થતો હતો. પરંતુ આ બાધાની વચ્ચે વર્તમાન સાંસદ ચાવડાને રિપીટ કરાયા છે. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે તેમની પસંદગીને આવકારતા જણાવ્યુ હતુ કે, આવનારી ચૂંટણીમાં કચ્છની જનતાના સાથાથી તેઓ બહુમતિાથી ફરી ચૂંટાઈ આવશે. કચ્છ બેઠક પર ગત લોકસભા કરતા પણ વાધારે મતોથી વિજયી બનાવવા માટે કચ્છ ભાજપનો એક-એક કાર્યકર પોતાનું યોગદાન આપશે.

 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCipgr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages