રોજ નહાતી વખતે બોલવો આ મંત્ર, 10 જ દિવસમાં થશે ધનલાભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

રોજ નહાતી વખતે બોલવો આ મંત્ર, 10 જ દિવસમાં થશે ધનલાભ


અમદાવાદ, 7 માર્ચ 2019, ગુરુવાર

ધનવાન બનવાની ઈચ્છા કઈ વ્યક્તિ ન હોય ? સવારથી રાત સુધીની દોડધામ દરેક વ્યક્તિ ધન કમાવા માટે જ કરે છે. ધનવાન બની પોતાનું અને પરીવારનું જીવન સુખમયી બનાવવા માટેની ઈચ્છા દરેકના મનમાં હોય છે. પરંતુ ઝડપથી ધનવાન બનવું દરેકના ભાગ્યમાં નથી હોતું. તો આજે આવા જ લોકો માટે અહીં એક સરળ ઉપાય દર્શાવાયો છે. આ ઉપાય કરવાથી 10 દિવસમાં જ ભાગ્યમાં ફેરફાર અનુભવી શકાય છે. ભાગ્યના બંધ દરવાજા આ સરળ ઉપાય કરવાથી ખુલી જશે. 

અમીર બનવા માટે મહેનત કરવી તો જરૂરી છે જ સાથે જ જરૂરી છે ભાગ્ય સાથે આપે તે. તો ભાગ્ય તમારી સાથે રહે અને તમને ધાર્યા કામમાં સફળતા મળે તે માટે આ મંત્રનો જાપ નહાતી વખતે કરવો. જી હાં અહીં આપેલા મંત્રનો જાપ રોજ સવારે સ્નાન કરતી વખતે કરવાથી ધનલાભના યોગ સર્જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. 

गङ्गेच यमुने चैव गोदावरी सरस्वति 

नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् संनिधिं कुरु 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EFNLTH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages