ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 June 2026

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો


- E85માં લગભગ 85 ટકા ઈથેનોલ, 15 ટકા પેટ્રોલ 

- ફ્લેક્સ-ફ્યુલ ડિસેમ્બર 2026 સુધીમાં 500 અને ડિસેમ્બર 2027 સુધીમાં 5,000 પેટ્રોલ પંપ પર મળશે 

નવી દિલ્હી : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4yltbWg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages