અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 6 June 2026

અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ


Ahmedabad Crime: અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે એક સનસનાટીભર્યા ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલી રહેલા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ આખા કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયેલી ઇમરાન સિંઘા નામના યુવકની હત્યાની તપાસ દરમિયાન થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને તેના હત્યારાઓએ ભેગા મળીને વટવાના એક મકાનમાં ₹60 લાખની નકલી નોટો છાપી હતી. ઇમરાનની હત્યા કર્યા બાદ આરોપીઓ ₹30 લાખની નકલી નોટો અને નોટો છાપવાની સામગ્રી લઈને નાસી ગયા હતા. વટવા પોલીસે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ગુનામાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી ₹28.94 લાખની નકલી નોટો કબજે કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/npjIXB7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages