અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 June 2026

અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ


- 260નો ભોગ લેનારા અકસ્માતનો રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિના લાગશે

- અમેરિકાની કંપનીએ બનાવેલા આ વિમાનના એન્જિનોને વધુ ચકાસણી માટે અમેરિકામાં જ મોકલાયા છે!

નવી દિલ્હી : ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઇ ગયું હતું, ૨૬૦ લોકોનો ભોગ લેનારા આ ગોઝારા અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતા તપાસ રિપોર્ટ હજુ પણ અભેરાયે છે. પોતાના સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારો ન્યાયની રાહ જોઇ રહ્યા છે. ખરેખર અકસ્માત થયો કેવી રીતે તે રહસ્ય પરથી ક્યારે પરદો ઉઠશે અને ખરેખર જવાબદાર કોણ તેને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oWYhy0J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages