રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 June 2026

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી


- 19 બેઠક એનડીએ, પાંચ કોંગ્રેસના ફાળે 

- કોંગ્રેસ તરફથી ખડગે, પવન ખેરા સાંસદ બન્યા, ભાજપે પુનિયાને રાજ્યસભા મોકલ્યા

નવી દિલ્હી : રાજ્યસભાની ૨૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, જોકે તેમાંથી ૨૪ બેઠકો પર કોઇ પણ પ્રકારના વિરોધ વગર જ ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવાયા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા, ભાજપના રજનીશ અગરવાલ, સતિષ પુનિયા વગેરેનો સમાવેશ થાય છે.

રાજ્યસભાની જે ૨૪ બેઠકો પર ચૂંટણી વગર જ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તેમાં ૧૯ બેઠકો એનડીએના જ્યારે પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wykLmnW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages