પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રેમીનો પર્દાફાશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 June 2026

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રેમીનો પર્દાફાશ


Ahmedabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી આર.સી. રોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચારિત્ર્યની શંકાના વહેમમાં એક પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી છે. ગત 6 જૂનના રોજ વહેલી સવારે એક મકાનમાંથી સીમા પઠાણ નામની યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પરિવારે તેના પ્રેમી સામે શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આત્મહત્યાની આશંકા પર તપાસ શરૂ કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1b92Fwv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages