
Ahmedabad News: બોપલના ચર્ચાસ્પદ અશોક પાન પાર્લરમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને પ્રતિબંધિત ઇ-સિગારેટ અને રિફિલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે પાન પાર્લરના સંચાલક હર્ષિલ શાહ (રહે. ઇમ્પિરિયલ સિદ્ધિપ્રિયા, બોપલ-ઘુમા)ની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં જીવરાજપાર્કના વિકી મારવાડી અને તાહીર નામના સપ્લાયરોના નામ ખૂલ્યા છે. પરંતુ આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક પોલીસના 'રોહિત' નામના વહીવટદારની સંડોવણીના મજબૂત પુરાવા કથિત રીતે SMCના હાથ લાગ્યા.
પોલીસનો વહીવટદાર રક્ષણ પૂરું પાડતો!
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l4pMctm
No comments:
Post a Comment