ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 June 2026

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી



Gujarat Weather Update: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 જૂન સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.


from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mUd0MWy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages