VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 May 2026

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી ઝડપાયો


Ahmedabad News: અમદાવાદ શહેરમાં મારામારી, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના શીલજમાં આવેલા અવનીશ હાઈટમાંથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં આધેડને મોઢાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે, ત્યારે પૈસા બાબતે ભત્રીજાએ આધેડ ફુવાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફુવાની હત્યા મામલે ઉદયપુરથી ભત્રીજાની અટકાયત



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zH8OplG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages