કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 May 2026

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ

અમદાવાદ,સોમવાર

નારોલમાં ખુલ્લા મેદાનમાં ઝાડીઓમાં કચરો વીણતી મહિલાને રૃા. ૪૬ હજારના ગાંજાનું પાર્સલ મળ્યું  હતું. લાલચમાં આવીને મહિલા  પડીકીઓ  બનાવીને વેચવા માટે બેઠી હતી અને પોલીસે તેને ઝડપી લીધી છે. 

ઝાડીઓમાં કચરો વીણતી મહિલાને રૃા. ૪૬ હજારના ગાંજાનું પાર્સલ મળ્યું  હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zfLlqm1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages