હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 24 May 2026

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું


ભારતમાં વૈશ્વિક ઘટનાઓ ઉપર પ્રભાવ પાડવાની ક્ષમતા છે તેથી ભારત અમેરિકા એલાયન્સ યોજવામાં આવ્યું છે : માર્કો રૂબિયો

નવી દિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી માર્કોટ રૂબિયો અને ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર વચ્ચે થયેલી દ્વિપક્ષીય મંત્રણા પછી પ્રેસને સંબોધન કરતાં રૂબિયોએ કહ્યું કે હોર્મુઝ સ્ટેઇટ્સ અંગે થોડા સમયમાં જ ખુશખબર મળશે. આ સાથે તેઓએ સ્પષ્ટતા પણ કરી છે કે તે ન્યૂઝ ગૂડ ન્યૂઝ જરૂર હશે પરંતુ તે ફાયનલ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ટૂથ સોશ્યલ પોસ્ટમાં લખ્યું હતું કે ઇરાન સાથેની મંત્રણા લગભગ અંતિમ ચરણમાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n6Q1kpd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages