
કોઈ ધમાલ કે ભીડ ટાળવા પગલું
જોકે, દિપકેના પરિવારને કોઈ ધમકીઓ મળી હોવાનો પોલીસનો ઈનકાર
મુંબઈ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના એમઆઈડીસી વાલુજ વિસ્તારમાં આવેલ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એમ એક વરિ પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હાલ ચોવીસ કલાક સામાન્ય પોલીસ સુરક્ષા પૂરી પાડી છે. સીજેપીનો મુદ્દો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હોવાથી તેમના ઘરે કોઈ ભીડ ન થાય તે સુનિશ્ચિત કરવા આ બંદોબસ્ત ગોઠવાયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VwgPxN9
No comments:
Post a Comment