સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ અશ્લીલ ગીત માટે માફી માગી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 7 May 2026

સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ અશ્લીલ ગીત માટે માફી માગી


રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થઈ

એક આર્ટિસ્ટ તરીકે જવાબદારી સ્વીકારીઃ અનાથ બાળકીઓનાં  શિક્ષણનો ખર્ચ ઉપાડશે

મુંબઈ -  સંજય દત્ત બાદ નોરા ફતેહીએ પણ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ ઉપસ્થિત થઈ અશ્લીલ ગીત 'સરકે  ચુનર તેરી સરકે' માટે લેખિતમાં માફી માગી છે. 

નોરાએ પોતાનાં માફીપત્રમાં જણાવ્યુું હતું કે તે કોઈનીય લાગણીઓ ઘવાય તેવું ઈચ્છતી ન હતી. તેણે આ માફીની સાથે સાથે પોતે  કેટલીક અનાથ બાળકીઓનાં  શિક્ષણ માટે સપોર્ટ કરશે તેવી  બાંહેધરી પણ આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bF0HQMJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages