
- અભિનેતા વિજયના ટીવીકેની સીટી વાગી તો પણ ગાડી નથી ઊપડતી !
- વિજયે સરકાર રચવા ફરી દાવો કર્યો પરંતુ રાજ્યપાલ ના માનતા ટીવીકેના કાર્યકર્તાઓ વિફર્યા: રાજભવન બહાર વિરોધ પ્રદર્શનો શરૂ
- મુખ્યમંત્રીને અપાતી સુરક્ષા વિજયને કેમ આપી દીધી: ડીજીપીને રાજ્યપાલના આકરા સવાલો, સુરક્ષા કાફલો હટાવાયો
- ડીએમકે અથવા એઆઈડીએમકે સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે તો અમારા તમામ 108 ધારાસભ્યો રાજીનામું આપશે: ટીવીકે
નવી દિલ્હી : તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયે ફરી એક વખત રાજ્યપાલની મુલાકાત કરી હતી અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tb4cNUT
No comments:
Post a Comment