અમદાવાદ. રવિવાર
ગોમતીપુરમાં રહેતા પરિવાર ચારના સભ્યો સોશ્યલ મીડિયા ઉપર જોયેલી જાહેરખબરથી યુ.કે.ના લંડન જવા નીકળ્યા પછી પૈસા પડાવ્યા કબૂતરબાજ એજન્ટોની જાળમાં ફસાયાં છે. સંભવતઃ દુબઈ કે આસપાસના કોઈ દેશમાં ગોંધી રાખી અપહરણકારો ૧.૨૦ કરોડની માંગણી કરી રહ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jbzLZuY
No comments:
Post a Comment